સુરેન્દ્રનગર: જિલ્લામાં વર્ષની છેલ્લી નેશનલ લોક અદાલતનું આયોજન, 7000થી વધુ કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા
2025-12-13 15 Dailymotion
લોક અદાલતમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ નોંધાયેલા ઈ-મેમો સંબંધિત અંદાજે 4500 કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાં નોંધપાત્ર સંખ્યામાં કેસોનો નિકાલ થયો.