Surprise Me!

સુરત: કાપોદ્રામાં બીમારી અને બેરોજગારીનો બોજ સહન ન થતા રત્નકલાકારે જીવન ટૂંકાવ્યું

2025-12-13 4 Dailymotion

કાપોદ્રા વિસ્તારમાં આવેલા કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા 58 વર્ષીય રત્નકલાકાર ઘનશ્યામભાઈ રામોલિયા (મૂળ જામનગર) એ આજે પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી જીવનનો અંત આણ્યો હતો.

Buy Now on CodeCanyon