Surprise Me!

ગીર સોમનાથ: વેરાવળ તાલુકાના ડારી ગામે પત્નીની હત્યા બાદ પતિએ જીવન ટૂંકાવ્યું, બે પુત્રો માતાપિતાની છત્રછાયા ગુમાવી

2025-12-13 28 Dailymotion

વહેલી સવારે હત્યારા પતિનો મૃતદેહ દરગાહમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી ફેલાઈ જવા પામી છે.

Buy Now on CodeCanyon