'આજ જેલ,કલ બેલ, ફીર વહી પુરાના ખેલ',સુરતમાં આરોપીએ જેલમાંથી બહાર આવી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી; પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
2025-12-14 5 Dailymotion
ગુનેગારો આજકાલ પોતાનો ખૌફ જમાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે અન રીલ અને પોસ્ટ કરી લોકોમાં ડર ઉભો કરી રહ્યા છે