16 વખત નિષ્ફળ પ્રયાસ બાદ સિંહોને 17મા પ્રયાસે મળે છે શિકાર, જુઓ સિંહ ઉપર વિશેષ અવલોકન
2025-12-14 129 Dailymotion
સિંહના ખાન-પાન અને માનવ વસાહતમાં વધતી તેમની ગતિવિધિઓને લઈને વન વિભાગના પૂર્વ ACF રઘુવીર સિંહ જાડેજાએ કેટલીક બાબતો પર પ્રકાશ પાડ્યો છે. જાણો વિસ્તારથી...