Surprise Me!

આજથી ધનુર્માસનો પ્રારંભ, ડાકોરમાં રાજાધિરાજ એક માસ સુધી ખીચડીનો ભોગ આરોગશે

2025-12-15 8 Dailymotion

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં ભગવાન રાજાધિરાજને ધનુર્માસમાં એક મહિનો ખીચડીનો વિશેષ ભોગ ધરાવાય છે.ખીચડી સાથે ભગવાનને કઢી અને રીંગણના રવૈયાનું શાક પણ ધરાવવામાં આવશે.

Buy Now on CodeCanyon