આઝાદી બાદ પહેલીવાર અમરેલી જિલ્લાના સુડાવડ ગામે પહોંચી વીજળી, ગામવાસીઓમાં જોવા મળી હરખની લાગણી
2025-12-15 12 Dailymotion
ઉર્જામંત્રી કૌશિક વેકરીયા સુડાવડ ગામ પહોંચીને વીજળી મેળવેલા ઘરોની મુલાકાત લઈને સુડાવડવાસીઓ સાથે મુલાકાત કરતા ગામમાં હરખની લાગણીઓ જોવા મળી હતી.