Surprise Me!

નવસારીના બહુચર્ચિત પોક્સો કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીનું સુરતની લાજપોર જેલમાં અચાનક મોત

2025-12-15 0 Dailymotion

મૃતક કેદીનું નામ સદામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયણી (ઉ.વ. 37) છે, જેણે 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

Buy Now on CodeCanyon