Surprise Me!

જુનાગઢમાં ભારતીય સેના માટે ડોનેશન કેમ્પનું આયોજન, જમા થયેલી રકમ કલેક્ટર મારફતે ભારતીય સેનાને અપાશે

2025-12-17 74 Dailymotion

જુનાગઢ શહેર અને જિલ્લામાં 16 ડિસેમ્બર 2025 થી 21 ડિસેમ્બર 2025 સુધી વિશેષ ડોનેશન અભિયાન શરૂ કરાયું છે.

Buy Now on CodeCanyon