Surprise Me!

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીને રાહત મળતા કોંગ્રેસ દ્વારા પદયાત્રા, ભાજપ કાર્યાલય ઘેરવા જતાં પોલીસ દ્વારા અટકાયત

2025-12-17 21 Dailymotion

અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ પદયાત્રા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

Buy Now on CodeCanyon