'સરકાર અને તેમના અધિકારીઓની માનસિકતા આદિવાસી વિરોધી', અંબાજીના પાડલીયામાં MLA ચૈતર વસાવાના ભાજપ પર આકરા પ્રહાર
2025-12-17 3 Dailymotion
અંબાજીના પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન ખાલી કરવવા માટે ગયેલા ફોરેસ્ટ અધિકારી અને પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટનામાં 47 જેટલા અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.