Surprise Me!

આંદોલનકારીઓને મોટી રાહત: સુરતની કોર્ટે હાર્દિક પટેલ સહિત 4 નેતાઓને રાજદ્રોહના કેસમાંથી કર્યા મુક્ત

2025-12-18 3 Dailymotion

પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચવાની સરકારની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2015ના વર્ષો જૂના કેસનો આખરે સુખદ અંત.

Buy Now on CodeCanyon