'આદિવાસીઓને ઠારો, નહીં તો આગામી દિવસોમાં તમારી ઈજ્જત આબરૂ નહીં રહે', પાડલીયા ઘટના મામલે કોંગ્રેસ નેતાઓનું નિવેદન
2025-12-18 11 Dailymotion
આજે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત આદિવાસી સમાજના લોકો એકત્ર થઈ ધરણાં કર્યા.