પાવાગઢ પરિક્રમા સમિતિ આયોજીત આ દસમા ચરણની પરિક્રમાનો પ્રારંભ પાવાગઢ તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરેથી કરવામા આવ્યો હતો.