કમળ તળાવ ડિમોલિશન: 'અમારા રાજા મરી ગયા, ગુજરાતના કોઈ રાજા છે જે અમને જોવે? અમે ભૂખ્યા-તરસ્યા પડ્યા છીએ'
2025-12-19 58 Dailymotion
કમળ તળાવમાં ડિમોલિશન બાદ પીડિતોએ ETV ભારત સમક્ષ પોતાની વ્યથા ઠાલવી અને અચાનક રસ્તા પર આવી જતા તેમને પડતી મુશ્કેલીઓ માટે સરકાર પાસે મદદ માંગી.