Surprise Me!

ખેડા: ફતેપુરા ગામમાં દારૂ પીનારા ઈસમને ગ્રામ પંચાયત દ્વારા પોલીસ હવાલે કરાયો, દારૂબંધી માટે ખાસ ગ્રામસભા યોજાઈ હતી

2025-12-19 5 Dailymotion

ગ્રામ પંચાયત દ્વારા ગામમાં દારૂના દુષણને ડામવા કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની કાર્યવાહીને ગ્રામજનો આવકારી રહ્યા છે.

Buy Now on CodeCanyon