પાંજરાની જાળીમાં કાણા પડી જતા અનેક પક્ષીઓ ઉડી જવાની ઘટના સામે આવી છે, જે પાલિકાની બેદરકારીને ઉજાગર કરે છે.