Surprise Me!

'ગુજરાતમાં દૂધ લેવા બહાર જવું પડે છે, પણ દારૂ ઘર બેઠા મળે છે', ઈસુદાન ગઢવીના ભાજપ પર સણસણતા પ્રહાર

2025-12-20 2 Dailymotion

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ફરી એક વખત રાજ્યની ભાજપ સરકાર પર સણસણતા પ્રહાર કર્યા છે.

Buy Now on CodeCanyon