Surprise Me!

અમદાવાદમાં પોલીસકર્મી દ્વારા મહિલાને થપ્પડ મારવાનો આખો મામલો શું છે? વીડિયો સામે આવતા પોલીસકર્મી સામે શું કાર્યવાહી થઈ?

2025-12-20 13 Dailymotion

અંજલી ચાર રસ્તા પર વાહન ચેકિંગ દરમિયાન એક મહિલા રોંગ સાઈડમાં આવી રહી હતી, આથી ટ્રાફિક પોલીસે તેનું વાહન થોભાવીને લાઈસન્સ માગ્યું હતું.

Buy Now on CodeCanyon