વાળ ખેંચીને ઢસડ્યા, માર માર્યો... ઉનાની શાળામાં મહિલા શિક્ષિકા પર સરપંચ સહિત ગ્રામજનોએ કર્યો હુમલો
2025-12-20 0 Dailymotion
ચાલુ શાળા દરમિયાન સરપંચ સહિત ગ્રામજનોએ શાળામાં ઘુસી મહિલા શિક્ષિકા રમાબેન પર હુમલો કરવામાં આવ્યો છે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.