સુરત: રિસોર્ટની આડમાં ચાલતું હતું કૂટણખાનું, થાઈલેન્ડની યુવતીઓ પાસે કરાવાતા દેહવ્યાપારનો પર્દાફાશ
2025-12-21 111 Dailymotion
ઓલપાડ તાલુકાના જોથાણ ગામની હદમાં આવેલા ‘અક્ષય રિસોર્ટ’ પર પોલીસે દરોડો પાડીને રિસોર્ટની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે.