Surprise Me!

1.9 કરોડની ઓનલાઈન છેતરપિંડીના મામલે 4 ગઠીયાઓ ઝડપાયા, ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસને મળી મોટી સફળતા

2025-12-21 2 Dailymotion

ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપી રૂ.1.9 કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગના ચાર આરોપીઓને સુરત અને જુનાગઢ જિલ્લાઓમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે.

Buy Now on CodeCanyon