અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક આવેલી વાડીમાં દીપડાના હુમલામાં 5 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે.