Surprise Me!

ઓપરેશન મ્યુલ હંટ: જુનાગઢના 52 ખાતામાં 300 કરોડથી વધુ જમા થયા, વાયા ભાવનગરથી કેવી રીતે દુબઈ પૈસા પહોંચતા?

2025-12-22 7 Dailymotion

જુનાગઢ શહેર અને જિલ્લામાંથી 25 કરતાં વધારે સાયબર ફ્રોડમાં મદદગીરી માટે મ્યુલ એકાઉન્ટ બનાવીને સાયબર માફિયાઓને સીધી રીતે પ્રોત્સાહન આપનાર સ્થાનિક આરોપીની અટકાયત કરી છે.

Buy Now on CodeCanyon