Surprise Me!

ખેડા: ચાર બાળકીઓ પર દુષ્કર્મ કેસમાં આરોપીને 'છેલ્લા શ્વાસ સુધી'ની સખત કેદની સજાનો હુકમ

2025-12-22 23 Dailymotion

આરોપી ચંદ્રકાંત પટેલ પેઈન્ટરને નડીયાદ સેશન્સ કોર્ટે છેલ્લા શ્વાસ સુધીની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.

Buy Now on CodeCanyon