Surprise Me!

‘ધર્મ માતાપિતાએ આપેલો છે, માતાપિતાને પરિવર્તિત નથી કરી શકતા તો ધર્મ પરિવર્તન કઈ રીતે?’, જગદગુરુ શંકરચાર્યનું નિવેદન

2025-12-22 2 Dailymotion

મહારાજે જણાવ્યું હતું કે કોઈપણ ધર્મમાં જન્મ લીધો હોય તે જ ધર્મને સમર્પિત રહેવું જોઈએ, કોઈપણ ધર્મ કે જાતિને ક્યારેય અપમાનિત ન કરવી જોઈએ.

Buy Now on CodeCanyon