હાલમાં કડીમાં યોજાયેલા સહકારિતા સંમેલનમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાને ભાજપના કાર્યકરોને લઈને કરેલા એક નિવેદન બાદ તેઓ ચર્ચામાં આવ્યા છે.