Surprise Me!

રાજકોટ: ધોરાજીમાં સિવિલ હોસ્પિટલ રીનોવેશન બાદ 'ઉદ્ઘાટન'ની રાહમાં, તબીબોની અછતથી દર્દીઓ પરેશાન

2025-12-22 1 Dailymotion

દાતાઓના સહયોગથી બનેલું કરોડોનું અધતન બિલ્ડીંગ અને સરકાર દ્વારા લાખોના ખર્ચે થયેલું રીનોવેશન અત્યારે માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે.

Buy Now on CodeCanyon