Surprise Me!

અતિવૃષ્ટિના કારણે પાયમાલ થયેલા મજૂર પરિવારોએ ઉપલેટા મામલતદાર કચેરીમાં પાઠવ્યું આવેદનપત્ર

2025-12-22 4 Dailymotion

ગત વર્ષે સૌરાષ્ટ્રમાં થયેલી અતિવૃષ્ટિના કારણે પાયમાલ થયેલા મજૂર પરિવારોને હજુ સુધી યોગ્ય વળતર ન મળતા મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા.

Buy Now on CodeCanyon