Surprise Me!

અમદાવાદ: વાહનોથી ધમધમતો પકવાન બ્રિજ પાસેનો રસ્તો 10 દિવસ બંધ, વાહનચાલકોએ જણાવી આપવીતી

2025-12-23 0 Dailymotion

અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા બ્રિજના છેડે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેને લઈને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Buy Now on CodeCanyon