સુરત: સંતાન સુખ માટે પડોશીએ જ પડોશીની એક વર્ષની વહાલસોયીનું અપહરણ કર્યું, પોલીસ બિહારથી શોધી લાવી
2025-12-23 0 Dailymotion
કડોદરા પોલીસનું ‘મિશન માસૂમ’: સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 2,000 કિલોમીટર દૂર બિહારના અંતરિયાળ ગામમાંથી બાળકીને હેમખેમ મુક્ત કરાવાઈ