અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા બ્રિજના છેડે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેને લઈને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.