બેંકોકથી સુરત આવી રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નં. IX-263 દ્વારા આગમન કરેલા એક દંપતિને શંકાના આધારે અટકાવવામાં આવ્યા હતા.