'પગ ગુમાવ્યા બાદ પણ ક્રિકેટ પ્રત્યેનું ઝૂનૂન ઓછું ન થયું' ઉનાના દિવ્યાંગ શિક્ષકે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું
2025-12-23 0 Dailymotion
મિલનભાઈ બાળપણથી જ ગરીબ પરિસ્થિતિમાં ઉછર્યા. માતા-પિતાએ પેટે પાટા બાંધી એક દીકરા અને બે દીકરીઓ વચ્ચે એકમાત્ર દીકરાને ભણાવી મોટો કર્યો.