સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઘરમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી, જેમાં ઘરની સમગ્ર ઘરવખરી તથા કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો.