Surprise Me!

'છત્રપતિ શિવાજી મહારાજ પાટીદાર હતા', સુરતમાં આયોજીત પાટીદારોના કાર્યક્રમમાં બોલ્યા સી.આર.પાટીલ

2026-01-06 2 Dailymotion

સુરતમાં આયોજીત પાટીદારોના કાર્યક્રમમાં સંબોધન કરતા સી.આર.પાટીલે કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા, તેમના આ નિવેદનથી ચર્ચા જાગી છે.

Buy Now on CodeCanyon