Surprise Me!

યુક્રેન જેલમાંથી સાહિલે કરી વીડિયો કોલ પર માતા સાથે વાત, સામસામે વેદના વરસી

2026-01-06 5 Dailymotion

સોમવારે યુક્રેનથી સાહિલ મજોઠીએ તેમની માતા હસીનાબેન સાથે વ્હોટસપ કોલથી વાત કરી હતી. કુલ 18 મિનિટના વ્હોટ્સએપ વીડિયો કોલમાં નિશબ્દતા અને વેદના એકસાથે રહ્યા.

Buy Now on CodeCanyon