‘માર્ગ સુરક્ષા માસ’ની ઉજવણી, સુરેન્દ્રનગરમાં લાઇસન્સ વગર મોપેડ લઈ શાળાએ આવતા વિદ્યાર્થીઓ ઉપર કાર્યવાહી કરવા આદેશ
2026-01-06 8 Dailymotion
સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા RTO વિભાગ અને શિક્ષણ વિભાગ માર્ગ સુરક્ષા માસમાં જોડાયું છે.