મળો ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાના પ્રથમ વિજેતા, જેને 1971માં મળ્યું હતું 250 રૂપિયાનું રોકડ ઈનામ
2026-01-08 33 Dailymotion
પ્રથમ વખત 1971માં આયોજિત થયેલી રાજ્ય સ્તરની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાના પ્રથમ વિજેતા નારણભાઈ માલવિયા આજે પણ એ દિવસોને યાદ કરી રહ્યાં છે.