સોમનાથ સ્વાભિમાન મહાપર્વ થકી સોમનાથ મંદિરને ધ્વંસ્ત કરવાથી લઈને ફરીથી નવનિર્માણ સુધીના એક હજાર વર્ષના ઇતિહાસને ફરીથી તાજો કરવામાં આવી રહ્યો છે.