દેશ-વિદેશથી આવતા લોકો પરિવાર અને મિત્રમંડળી સાથે કોટ વિસ્તારમાં ધાબા ભાડે લઈ ઉતરાયણનો પરંપરાગત આનંદ માણી રહ્યા છે.