જાપાન-ભારતની મિત્રતાના 50 વર્ષ, અમદાવાદમાં ગોલ્ડફેસ્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું
2026-01-11 3 Dailymotion
આ ઉત્સવ 10થી 14 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાશે જેમાં શાળાકીય બાળકો તથા સામાન્ય જનતા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.