ગીર મધ્યમાં આવેલ પાતાળેશ્વર મહાદેવના દર્શનને લઈને વિવાદ ઉઠ્યો, પ્રવેશ ન મળતા શ્રદ્ધાળુઓ RFO કચેરીએ પહોંચ્યા
2026-01-11 49 Dailymotion
ગીર ગઢડાથી પાતાળેશ્વર દર્શનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓને બાબરીયા ચેક પોસ્ટ ખાતે રોકી દેવામાં આવ્યા હતા અને મામલો આગળ વધીને ગીર ગઢડા RFO કચેરી સુધી પહોંચ્યો હતો.