Surprise Me!

સુરતમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલને યાદ કરવામાં આવ્યા, ડેલાડ ખાતે 'ત્યાગ દિવસ'ની ભવ્ય ઉજવણી

2026-01-12 2 Dailymotion

લોકશાહીના પ્રથમ દાતા અને પ્રજાવત્સલ નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના ત્યાગને યાદ કરવાનો અવસર સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં જોવા મળ્યો હતો

Buy Now on CodeCanyon