સુરત: મહુવાના દેદવાસણમાં આદિવાસી શક્તિનું પ્રદર્શન; પક્ષવાદ છોડી નેતાઓ બન્યા એક, ધારાસભ્ય મોહન ધોડિયાના 'સૂર' બદલાયા
2026-01-12 3 Dailymotion
ભૂતકાળમાં અનંત પટેલ અને મોહન ધોડિયા વચ્ચે અનેકવાર રાજકીય ખેંચતાણ જોવા મળી છે, પરંતુ દેદવાસણના આ મંચ પર દ્રશ્યો અલગ હતા.