Surprise Me!

જુનાગઢની બજારમાં જામ્યો પતંગ અને દોરી ખરીદીનો માહોલ, બજારના ભાવોમાં 20 થી 30 ટકા સુધીનો વધારો

2026-01-12 21 Dailymotion

માસ્ક, સીટી, ફરકણી જેવી 10 થી 15 જેટલી ચીજ વસ્તુઓ આ વર્ષે બજારમાં ખાસ ઉતરાયણના પર્વને ધ્યાને રાખીને બજારમાં જોવા મળી રહી છે.

Buy Now on CodeCanyon