Surprise Me!

આદિવાસી આંગણે 2026: વલસાડમાં વિસરાતી રમતો-આદિવાસી વાનગી ફરી જીવંત બની

2026-01-12 51 Dailymotion

વલસાડ જિલ્લાના ફલધરા ગામે પૂર્ણેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ‘આદિવાસી આંગણે 2026’ નામે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Buy Now on CodeCanyon