ઉત્તરાયણ પર્વે મોઢેરા સૂર્યમંદિરનું અનેરું વિશેષ મહત્વ, જયાં સૂર્યના પ્રથમ કિરણથી ઝળહળી ઉઠતું હતું ગર્ભગૃહ, જાણો ઈતિહાસ
2026-01-12 5 Dailymotion
સોલંકી યુગના સુવર્ણકાળની સાક્ષી પૂરતું આ મંદિર માત્ર ઈંટો કે પથ્થરનું બાંધકામ નથી, પરંતુ ખગોળશાસ્ત્ર અને વાસ્તુકળાનો અદભુત સંગમ છે.