'અમદાવાદ કે અમેરિકા રહો પણ..' હાર્દિક પટેલે ગામડાઓમાં પાટીદારોની ઘટતી સંખ્યા મુદ્દે વ્યક્ત કરી ચિંતા
2026-01-13 6 Dailymotion
કડીમાં યોજાયેલા 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના સ્નેહમિલનમાં ધારાસભ્ય હાર્દિક પટેલે દીકરીઓની સુરક્ષા અને ગામડાનું મહત્વ સમજાવતા લાલબત્તી ધરી