Surprise Me!

પંચમહાલમાં પાંચ મહિનાના બાળકનું અપહરણ કરનાર ગુનેગાર ઝડપાયા, માતાનું પુત્ર સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા

2026-01-13 3 Dailymotion

હાલોલમાં પાવાગઢ રોડ પરના મંદિરના ફૂટપાટ પર પોતાના બાળકને લઇને સુઇ રહેલી મહિલાના પાંચ માસના બાળકનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું

Buy Now on CodeCanyon